________________
न क्वाप्यहो ! सेवत ! दुर्विचारं स्वदुर्विचाराक्रमणं स्व एव । विश्वांगिमैत्रीरतिलक्षणं भोः ! અર્જિત્તધર્મ સમુપાશ્રયધ્વમ્ || ૭૨ ॥
ભગવાન્ કહે છે: એ મનુષ્યા ! કોઇને માટે પણ ખુરે વિચાર ન સેવશે।. યાદ રાખશેા કે પેાતાના દુષ્ટ વિચારા પેાતાની જ ઉપર આક્રમણુ કરનાર થઇ પડે છે. દુનિયાભરના પ્રાણીએ તરફ મૈત્રીભાવ રાખવા એજ અહિંસા ધર્મ છે. એ ધમને તમે તમારા જીવનમાં પ્રકાશમાન મનાવે !
Oh, never entertain an evil thought. Such an evil thought acts upon the person himself. Oh men, ever observe the vow of non-violence which consists in wholehearted love for all,
૯૪