________________
अमुत्र मातापितरौ प्रयातोऽ
ष्टाविंशवर्षे सति वर्धमाने । राज्याभिषेकोऽथ शिरः किमीयं
'सिद्धार्थ-सन्वोः समलङ्करोतु ! ॥ ४५ ॥
卐
વર્ધમાનની અઠાવીશ વર્ષની ઉમ્મર થતાં તેમના માતાપિતા પરલેક સિધાવે છે. હવે રાજ્યાભિષેક કોના પ્રભાવશાલી મસ્તકને અલંકૃત કરે? બે ભાઈઓમાં કેને થાય ?
When He was twenty eight years of age, His parents left for the other world. Now, during the coronation ceremony, out of the two sons of Siddhārtha the question was whose head should the crown adorn ?