________________
जिजीविषा चेत् सुखतः स्वयं तंद्
न बाधकः स्यात् परजीवनस्य । अन्यान् समुज्जास्य सुखीबुभूषा
नूनं महामोहविचेष्टितं तत् ।। ६६ ।
卐
માણસ પાતે જો સુખે જીવવા ચાહતા હોય તે તેણે ખીજા જીવાને પણ સુખે જીવવા દેવા જોઇએ, બીજાના જીવનમાં બાધાકારક ન બનવું જોઇએ. બીજાના કચ્ચરઘાણ વાળીને
પાતે સુખી થવા ઇચ્છવુ એ તે ખૂબજ અજ્ઞાન ચેષ્ટા છે– ભયંકર ભ્રમણા છે.
If one wants to live in peace, let him not destroy that of another. The desire to live happily after destroying others is an •gregious blunder,