________________
वनस्पतीनामशनं विहाय
मांसाशनं नैव सती प्रवृत्तिः । हिंसां विना क्लेशपरां हि न स्यात्
તારાયોપાનિવત્ત્વનું તત્ II ૬૭ II
卐
વનસ્પતિના આહાર મૂકી માંસભક્ષણ કરવું એ સારી વાત નથી. હિંસા કે જે સહેજે ક્લેશાત્પાદનથી ભરપૂર છે, ૠતે વગર તેા માંસાહાર કયાં સભવે તેમ છે ? એટલે માંસાહારની પાછળ હિંસાના પાપાનલ ભયંકર ભભૂકી રહ્યો હૈાય છે. આમ માંસાહાર દૂર આશયમાંથી જન્મે છે અને ક્રૂર આશયને જન્માવે છે.
To leave the vegetarian food and to take to the meat-diet is bad. This meat-diet which can arise only out of hard-heartedness and which further engenders hard-heartedness, is impossible without animal-slaughter which involves a lot of cruelty.
ૐ