________________
सूक्ष्मासुमरवेऽपि वनस्पतीनां
न तान् विना जीवति देहधारी । नैसर्गिकं भोजनमाचरंस्तत् ,
जनो न दुष्येदमलीमसत्वम् ॥ ६८ ।
*
વનસ્પતિમાં યદ્યપિ સુસૂક્ષ્મ પ્રાણ તત્વ (Life) છે, તથાપિ તેના આધાર વગર દેહધારી જીવી શકે નહિ. વળી, એ પ્રાકૃતિક આહાર છે, જેમાં બિલ્ડલ કઈ પ્રકારની મલિન ચીજ (લેહી, હડ્ડી વગેરે) નથી. એ માટે એ સ્વાભાવિક પવિત્ર આહાર કરતાં માણસ દૂષિત થતો નથી–ગુન્હેગાર ઠરતે નથી
Granted that the plants have some sort of life in them; nevertheless it is impossible for men to live without them. This is also the natural and immaculate food. So a man taking it, is tainted with no sin.
૭૦.