________________
यदीयमन्तःकरणं विरक्त
मत्यन्तमुत्कं तपसे प्रयातुम् । विलम्बते प्रव्रजितुं तथापि
સ વહ તોષતે સ્વનિયોઃ ॥ ૪
1 #
૪
卐
જેનુ વિરકત અન્તઃકરણ પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરવા અત્યન્ત ઉત્કંઠિત થઇ રહ્યુ છે, છતાં તે મહાન્ યુવક કેવળ પેાતાના માતાપિતાને સંતેાષવાની ખાતર દીક્ષા લેવામાં વિલમ્બ કરે છે.
Although His mind was utterly free from all desire, and He was anxious to embrace the life of an ascetic, this great soul delayed His initiation simply in order to keep His parents contented.