________________
अभ्यस्य हि त्यागविधि प्रवेश
हितावहः स्यादनगार-धर्मे । इत्थं तृतीयाऽऽश्रम-संविधानं
संन्याससम्पादनपूर्वभूमिः ॥ ५२ ॥
ત્યાગવિધિને અભ્યાસ કરીને અનગાર-ધર્મમાં પ્રવેશ કર એ હિતાવહ પદ્ધતિ છે. આમ, ત્રીજા આશ્રમનું વિધાન એ સંન્યાસગ્રહણની પૂર્વભૂમિરૂપ છે.
After having practised the austerities, the entry into the life of an homeless ascetio is indeed very beneficial. Thus, the observance of rules of conduct prescribed for the third order is the stage preparatory to the life of an ascetic..