________________
तद्वाचमङ्गीकुरुते विनम्रोऽ
धिकं गृहे तिष्ठति वर्षयुग्मम् ।
૫૦
क्रियाविशेषान् व्रतिजीवनस्य
गृहस्थवेषेऽपि समाचरन् सः ॥ ५० ॥
卐
મહાવીર વિનમ્રપણે પેાતાના મ્હાટા ભાઇનું કહ્યું સ્વીકારી લે છે. અને, ગૃહસ્થ–વેષભૂષામાં પણ ત્યાગી જીવનની વિશેષ ક્રિયાઓનું આચરણ કરતા તેઓ બે વર્ષ વધુ ગૃહવાસમાં રહે છે.
With characteristic humility Mahāvīra consented to remain at home for a period of two years, and during this interval, though a householder, He practised the special observances prescribed for an ascetic.