________________
एवंविधे द्वादशवर्ष - साधने
समाप्तिमागच्छति तस्य योगिनः । सर्वप्रकाराssवरणप्रहाणतः
पूर्ण परब्रह्म- महः प्रकाशते ॥ ५७ ॥
卐
આમ, ખાર વર્ષની સાધના પૂર્ણ થતાં તે મહાત્માને સર્વ પ્રકારનાં આવરણા ( ઘાતી કર્યાં ) ખસી જતાં પરબ્રહ્મના પૂણું પ્રકાશ પ્રકટ થાય છે
Thus He, of supremely meditative soul, continued His penance for twelve years, on the expiration of which all veils of impurity were lifted up and He shone, in full brilliance of the highest Brahman [Brahma-Pada].
५७