________________
मौनाश्रितो द्वादश वत्सराणि
प्रायेण हित्वाऽशनपानकं सः । उज्जागरो नग्नशरीरपादो
महीमटत्यारत आत्मशोधे ॥ #
આત્મશેાધમાં મગ્ન થયેલ એ મહાન્ આત્મા બાર વ લગી પ્રાયઃ ખાવું–પીવું મૂકી દઇ, મૌનપણે ઉજાગરા કરતા ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે પૃથ્વી પર પર્યટન કરે છે.
Deeply engrossed in the realization of the soul, He sleeplessly roamed the surface of the earth for twelve long years, naked and bare-footed, observing silence, while having almost given up food and drink.
પંચ