________________
स त्रिंशदब्दः पुरुषोत्तमोऽथ
संन्यासरूपामुपयाति दीक्षाम् । सुविस्मितास्तत्समयाः परेऽपि
સન્તાતત્તસ્ય વિહોય હોમ | ૪ ||
૫૪
卐
થ્રોશ વર્ષની ઉમ્મરે એ મહાનુભાવ સંન્યાસરૂપ ( સવિરતિરૂપ ) દીક્ષા અંગીકાર કરે છે. તેમના ઘેાર તપ જોઇ તે કાળના ખીજા મહાન સન્તા પણ ખબ અજાયબ થાય છે.
When He was thirty years of age, He became an ascetic, where all attachments are said to cease. Other great saints of His age were wonderstruck at His practice of the most terrible austerities.