________________
स शुद्धधर्मा स पुनः कृतज्ञा
सती च तद्देवगुरुक्रमाम् । समुज्ज्वलान्तःकरणेन सम्यग् । एतौ महान्तौ प्रतिपद्यते यः ॥ ४२ ॥
( चतुर्भिः कलापकम)
“તે શુદ્ધ ધર્મને ભજનારો છે, તે કૃતજ્ઞ છે અને તેની દિવસેવા પ્રશસ્ત છે, કે જે એ મહાન ગુરુઓ (માતા-પિતા)ને ઉજજવળ અન્તઃકરણથી યોગ્ય રીતે આરાધે છે. ”
He is said to be pure and religious, He is regarded as grateful, and he is said to excel in reverence for the preceptor and the gods wbo, with a pure heart, fervently worships his parents, who are considered to be the great preceptors. ૪૨