________________
पुत्रः पिता बान्धव-बान्धवौ च
परस्परोच्छेदपरौ भवेताम् । यदर्थमुग्राः समरा भवन्ति . .. तत्रास्ति लक्ष्म्यां जगदन्धभूतम् ॥ ४६ ॥
ज
જેને માટે બાપ-બેટા અને ભાઈ–ભાઈ એક-બીજાનું ઉચ્છેદન કરવા તૈયાર થાય છે અને જેને માટે ભયંકર યુદ્ધો ખડાં થાય છે તે લક્ષ્મીની અન્દર જગત્ આંધળું બન્યું છે.
The world is blinded by wealtb, for whose sake the son fights with his father, brothers are ready to destroy one another, and the “. most terriblo wars take place. ! !!