________________
साधारणस्वार्थकृतेऽपि पित्रो
विमाननाचापलमाचरद्भिः। एष प्रसङ्गः परिचिन्तनीयो
देवार्यदेवस्य महोदयस्य ॥ ४३ ॥
- સાધારણ સ્વાર્થ માટે પણ જેઓ પિતાના માતાપિતાનું અપમાન કરવાની ચપળતા કરી બેસે છે તેમણે મહદય દેવાય” દેવને આ પ્રસંગ વિચાર ઘટે.
Those who audaciously insult their parents for mere gain should ponder this incident in the life of Devārya of excelling brilliance.