________________
स चिन्तयामास तदोज्ज्वलात्मा..
સુષમા સુખ જે गृहानुषित्वा क्रमयोगतोऽन्ते
सम्पत्स्यते न्याय्यतया तपोपि ॥ ३१.
.
- તે મહાન પવિત્ર આત્માએ તે વખતે ચિત્તવેલું કે –
મારા આ માતાપિતાની ઘરમાં રહી સેવા-સુશ્રષા કરતાં અને પરિત્રજ્યા પણ મને અનુક્રમે ન્યાયસર સાંપડશે.
That great and noble soul reflected that 'while serving His parents in the home, His Dikśā would ultimately be attained by gradual degrees in accordance with the pres.. cribed rules..