________________
મ-સત્તરમ-
નિવાत्याचारवायुः प्रसरीसरीति । तदा तदातापशमाय शान्ति
पाठाय कोऽप्येति भुवं महात्मा ॥ ३४ ।
ધમધતા, સન્માદ અને નિર્દયતાને અત્યાચારવાયુ જ્યારે ખૂબ ફેલાય છે ત્યારે તેના સત્તાપને શમાવવા અને શાન્તિના મન્નપાઠ ભણાવવા માટે કઈ મહાત્માનું પૃથ્વી પર આગમન થાય છે.
Whenever an atmosphere of bigotry, intoxication of power and oppression by cruelty, prevails, some great soul appears in the world in order to remove distress, and recite charms by which peace is restored.