________________
स शैशवेऽप्यद्भुतनिर्भयत्वः
क्रीडन् वयस्यैः सह बालवीरः । विलोकते भीषणमन्यदाऽहिं
क्षिपत्यमुं रज्जुवदन्यतो व्राक् ॥ ६ ॥
માલવયમાં પણ અદ્ભુત નિર્ભયતા ધરાવનાર એ બાલવીર પેાતાના ગાઠીયા સાથે રમત રમતાં એક દિવસે એક ભયંકર ભુજંગ દેખે છે, અને તુરત જ તેને દારડીની જેમ પકડી અલગ ફેંકી દે છે.
ૐ
The brave boy in His very childhood dis played remarkable fearlessness, throwing aside, like a rope, a snake of terrible appearance while playing with His friends.