________________
विचिन्तयेयुबपला युवानः
पदार्थपाठं सुमहान्तमेतम् । कुचालतो बालक-जोवनानां
રક્ષા-ષિ વિષેય આ છે ૨૨ છે
ચપલ યુવાનેએ આ મહાન પદાથે પાઠ પર ધ્યાન આપવું જોઈએ. બાળકના જીવનને ખરાબ ચાલથી બચાવવા માટે આપ્ત જનોએ પ્રબન્ધ રાખવું જોઈએ.
Let the fickle youth of modern days meditate on this excellent example. It is tho sacred duty of guardians to make an attempt to save their wards from the evil ways of life.