________________
मित्रेषु साफल्पमनाप्नुकत्सु ___स्वयं जनन्येत्युपरर्धमानस । स्नेहस्य वृष्टया करुणाऽऽग्रहाच्च
મrg ડતોrsi ૨
વર્ધમાનના મિત્રોને પિતાના યત્નમાં સફળતા નથી મળતી, તે અવસરે માતા “ત્રિશલા દેવી” ખુદ વર્ધમાનની પાસે ઉપસ્થિત થાય છે. માતાની સ્નેહવૃષ્ટિ અને તેમના કરુણપૂર્ણ આગ્રહથી આખરે વર્ધમાન માતાનું કહ્યું માની લે છે.
When the friends of Vardhamāna failed in their attempt, Trišalā, His mother, approached Him and made Him agree to ber proposal which was accompanied by a shower of affection and tender importunities.