________________
परिस्थितावीशि कारणं तु
समाजसंस्थागतदुर्व्यवस्था । पुत्रश्च पुत्री परमार्थतस्तु
देशस्य खल्वस्ति समा विभूतिः ॥ २४ ॥
__
આવી પરિસ્થિતિ થવામાં કારણ તે સમાજસંસ્થાગત દુવ્યવસ્થા છે. પરમાર્થતઃ પુત્ર અને પુત્રી અને દેશની સરખી વિભૂતિ છે.
Such a state of affairs is caused by the confusion in the social structure. Son and daughter both, really speaking, are assets to the nation.