________________
ईवृक्षसाम्योज्ज्वलभावनाया
विकासनायै जनतामनस्तु । अदृष्टसंकेतवशेन मन्ये
महात्मवीरस्य कनीपितृत्वम् ॥ २५ ॥
આવી “સમાનતા”ની ઉજવલ ભાવના જનતાના મનમાં ખિલવવા માટે, હું માનું છું કે, અષ્ટસંકેતવશાત મહાત્મા વીરને કન્યાના પિતા થવાનું સાંપડ્યું હશે !
To my mind, it appears that, by a strange freak of nature, the high-souled Vīra became the father of a daughter in order that a sense of such equality between son and daughter might spread amongst the people.
પ