________________
वोरो यदाऽजायत, भारतस्य
स्थितिर्विचित्रा समभूत् तदानीम् ।
२८.
मूढक्रियाकाण्डविमोहजाले
निबध्यमाना जनता यदाssसीत् ॥ २८ ॥
卐
મહાવીર જન્મ્યા તે વખતની ભારતવર્ષની સ્થિતિ વિચિત્ર હતી. જે વખતે જનતા અજ્ઞાનક કાંડની સાહજાળમાં ફસાવાતી હતી;
Strange was the condition of India when Vīra was born. The people were enmeshed in a tangle of meaningless ritualism: