________________
तासां बलं 'नाटक'- होटला'चा
निघ्नन्ति, शंगारिकवाचनं च ।.. रतस्य शोषं कुरुते, विलासा
न्वेषाय चाटन्ति विलासिचिताः ॥ १४ ॥
નાટક-ટલ વગેરેના શેખ તેમનું બળ હણે રહ્યા છે, શૃંગારિક વાચન તેમનું ખૂન ચુસી રહ્યું છે અને વિલાસીઓ વિલાસની શોધમાં આથડે છે.
Dramas, hotels and similar institutions -sap their vigour, and the reading of erotic literature drains them of vitality. Those among
them who are inclined to amorous pleasures | wander, seeking.