________________
जितेन्द्रियं ज्ञातसुतस्य वृत्तं
निवेदनं साधु कुमारकाणाम् । ब्रह्माश्रमी योग्यविवाहपूर्व
ब्रह्मव्रतं पूर्णतयाऽभिरक्षेत् ॥ १५ ॥
જ્ઞાતપુત્રનું જિતેન્દ્રિય જીવન જગના કુમારને માટે સુન્દર નિવેદન તરીકે છે કે, એગ્ય વિવાહ કરવા પૂર્વે બ્રહ્મચર્યાશ્રમના પાલકે પૂર્ણ રીતે પોતાના બ્રહ્મચર્યનું રક્ષણ કરવું જોઈએ.
The instance of the son of Jñāta, who had perfect control over His senses, is, indeed, an object lesson to young men. One who belongs to the order of students must observe the vow of complete celibacy before he can become eligible for the order of householders.