________________
ब्रह्मव्रतं जीवनमूलभूतं
ब्रह्माश्रमः सद्गुणराशिदीपः । ब्रह्माऽऽरुपदं शक्ति - महः - सुखानां कर्त्तव्यमाद्याश्रमपालनं सत् ॥ १६ ॥
5
બ્રહ્મચય એ જીવનના મૂલાધાર છે. બ્રહ્મચર્યાશ્રમ એ સદ્ગુણરાશિના હોવા છે. બ્રહ્મવ્રત એ શક્તિ, તેજ અને સુખનું ધામ છે. ખરે જ, પ્રથમ આશ્રમનુ પાલન કરવું એ પવિત્ર
કન્ય છે.
Celibacy is at the root of all life. The life of a student is like a flame, combining in itself all human virtues. Celibacy is an abode of strength, brightness and happiness, and therefore its observance in the first order is the primary duty of all.
૧૬