________________
अज्ञानयोग चरितं गृहस्य
शिक्षालया दूषितवातसमाः । सत्सङ्ग-बोधो विरलस्ततोऽच
प्रजाः कुमार्ग द्रुतमाविशन्ति ॥ १३ ॥
પહજીવનની અજ્ઞાન દશા, શિક્ષણનાં દૂષિત વાતાવરણ અને સત્સંગ તથા સદુપદેશની ખામી-એથી આજની ઉછરતી પ્રજા ઝટ આડે માર્ગો ઉતરી જાય છે.
Because domestic life to-day is steeped. in ignorance; because schools are in the midst of a vitiated atmospbere; and because wisdom derived from noble company is scarce, people are quiok to stray into paths of vice.
૧૩