________________
खेदो जनन्या मम कोऽपि मा भूद
इति स्थिरीभावमवाप्य गर्ने । स मातृभक्तेरनुशास्ति पाठं
स्वयं समाचर्य महत्तमां ताम् ॥ ५ ॥
મારાં માતાજીને કઈ પ્રકારનું દુઃખ ન થાય એ ઈરાદે ગર્ભમાં સ્થિર થઈને–પિતાનું હાલવું ચાલવું બંધ કરીને
એ મહાનુભાવ માતૃભક્તિને પાઠ શિખવે છે–સ્વયં એ વસ્તુને પિતે આચરણમાં મૂકીને શિખવે છે.
In order to save His mother pain, He stayed motionless in the womb, and thus taught the art of filial devotion after having practised this great art Himself.