________________
क्रीडां सुहृद्भिः स पुनः करोति
प्रत्यागतैः सर्पभयात् पलाय्य । सञ्चारणं निर्भय-संस्कृतीनां
प्रजासु बाल्यादुपदिश्यतेऽतः ॥ ७॥
અને ફરી એ, સપના ભયથી નાશી જઈને પાછા ઉપસ્થિત થયેલા મિત્રો સાથે રમત રમવા લાગી જાય છે. આ ઉપરથી, બાળકમાં બચપણથી નિર્ભયતાના સંરકારે પાડવાનું સૂચવાય છે.
On the return of His playmates, who had run away through fear of the serpent, He resumed His play; this incident seems to preach to mankind the necessity of cultivating an attitude of fearlessness from very childhood.