________________
प्राचीनवर्णाश्रमवर्मना स्वां
गर्ति तनोति त्रिशलाङ्गजन्मा । चतुलसौ विश्रममाश्रमेषु
कुर्वन् क्रमादन्तत एति पूर्णम ॥ ३ ॥
ત્રિશલાનન્દન” પ્રાચીન વર્ણાશ્રમ-પદ્ધતિના માગે પિતાની ગતિ લંબાવે છે. ચાર આશ્રમમાં ક્રમશઃ વિશ્રામ લેતે એ મહાપુરુષ આખરે પૂર્ણ વિશ્રામી બને છે.
According to the ancient rules prescribed for the castes and the orders, He, the son of Trišalā, passed His days, after resting awbile, in the four orders until He became entitled to complete rest.