Book Title: Veer Vibhuti
Author(s): Nyayvijay, B Bhattacharya
Publisher: Oriental Institute

View full book text
Previous | Next

Page 19
________________ १६ ના ઉપાસક બનીને પેાતાના આત્મા સાધી ગયા છે. સત્યના પંથે ચાલનાર ભગી ઉંચ છે, અને અસત્યના માર્ગે ચાલનાર બ્રાહ્મણ નીચ છે એમ મહાવીરનું ધર્માંશાસ્ત્ર પાકારે છે, જે વાતને ચતુ ચૈટોપ વૃત્તઃ ન ચૂકાતિષ્ચિતે ” વગેરે મહાભારતાદિ વચને પુષ્ટિ આપે છે. પૂર્વે અનેકાનેક જૈન રાજાએ, જૈન મન્ત્રીએ અને જૈન સરદારાએ પ્રજાની ભલાઇ માટે, દેશના રક્ષણ માટે મ્હોટાં મ્હોટાં યુદ્ધો ખેડયાં છે, અને એમ કરી તેઓએ પાતાની જૈન–વીરતાને દીપાવવા સાથે માતૃભૂમિનું હિત સાધ્યુ છે. આવા અનેક નરપુંગવાનાં ઉજ્જવળ જૈન જીવન ધમ તેમજ દેશનાં ઇતિહાસ-પૃષ્ઠોને શાભાવી રહ્યાં છે. વીરના ભક્ત વીરજ થઈ શકે. જૈન એટલે સાચેા વીર. પરે।પકાર અને સેવા એ એના જીવન–મન્ત્રા હોય. એની અહિંસા શૂરાતનથી ઝગમગે અને હિંસા તથા આતતાયીઓને સીધાદાર કરી મેલે. ભગવાન મહાવીરના દાનિક અને ચારિત્રવિષયક સિદ્ધાન્તા જગત માત્રને ઉપયાગી અને હિતાવહ છે. એ સિન્ધાન્તા પર લખાચેલ ગ્રન્થ-સાહિત્ય આજે પણ બહુ હેાટા પ્રમાણમાં છે અને જગના સાહિત્ય—સંસારમાં મહત્ત્વનું સ્થાન ભાગવે છે, જેના વિશિષ્ટ અધ્યયનના પરિણામે યુરેાપીય કાલરાએ હજારા માલ છેટેથી ફ્ેલા પેાતાના અવાજોમાં આપણે સાંભળીએ છીએ કેઃ— "In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and indopondent from all others; and that therefore, it is of great importance for the study of philosophical thought and religions like in ancient India *

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132