Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ વિભીષણે કરેલી પ્રતિજ્ઞા-નારદદ્વારા તે વાતની જનક તથા દશરથને પડેલી ખબર–તે બંનેનું રાજ્ય તજીને પરદેશ પ્રમાણુ-બંનેની લેખમય મૂર્તિનું સ્થાપનવિભિષણનું અયોધ્યા આવવું–તેણે કરેલે મૂર્તિરૂપ દશરથને વિનાશ-જનકની ઉપેક્ષા કરીને તેનું લંકાએ પાછા જવું–ઉત્તરાપથમાં દશરથ રાજાએ કરેલું કૈકેયીનું પાણિગ્રહણ તે પ્રસંગે થયેલું અન્ય રાજાઓ સાથે યુદ્ધ-તેમાં કેકયીએ બતાવેલું પરાક્રમ-દશરથ રાજાએ આપેલું વદ્દાનદશરથ ને જનક બંનેનું સ્વદેશાગમન–દશરથ રાજાને મગધપતિને જીતીને રાજગૃહમાં નિવાસ-અંત:પુરને ત્યાં તેડાવી લેવું-અપરાજિતાએ દીઠેલા ચાર સ્વન-બળદેવ થનારા જીવનું તેની કક્ષમાં ઉત્પન્ન થવં તેને જ રાજએ કરેલ મહોત્સવ-રામ નામ સ્થાપન-સુમિત્રાએ દીઠેલાં સાત સ્વખ–વસુદેવના જીવનું તેના ઉદરમાં ઉપજવું-પુત્રજન્મ-લક્ષ્મણ નામ સ્થાપન–બંનેને પરસ્પર અત્યંત સ્નેહ-તેમનું પરાક્રમીપણું-દશરથને થયેલી નિર્ભયતાથી તેનું અયોધ્યામાં પાછું આવવું-કેકેયીને થયેલ ભરત નામે પુર–સુપ્રભાને થયેલ શગુન નામે પુત્ર. સીતા ને ભામંડળના પૂર્વ ભવનું વૃત્તાંત–એ બંનેના જીવનું જનક રાજાની રાણું વિદેહાના ઉદરમાં યુગલપણે ઉપજવું–બંનેને જન્મ–ભામંડળના જીવના પૂર્વ ભવના વૈરી દેવે કરેલું તેનું જન્મતાંજ હરણ–તેનું થતાઢય ઉપર રથનપુરના ઉદ્યાનમાં મુકી દેવું ચંદ્રગતિ વિદ્યાધરની પડેલ તેના પર દષ્ટિ-તેણે કરેલું ગ્રહણતેનું પુષ્પવતી રાણીને સોંપવું-ચંદ્રગતિએ કરેલે પુત્રજન્મને ઉત્સવ-ભામંડળ નામ સ્થાપન–પુત્રહરણથી જનક તથા વિદેહાને થયેલ શોકપુત્રની શોધ ન મળવી–પુત્રીનું સીતા નામ સ્થાપન-જનક રાજાને શ્લેષ્ઠ રાજાઓએ કરેલ ઉપદ્રવ-તેનું દશરથ પાસે દૂતપ્રેષણ–દૂતે કહેલી હકીકત-દશરથે તેની મદદ માટે જવાની કરેલી તૈયારી-રામે કરેલે અટકાવ-રામનું જનક રાજાની સહાય માટે જવું તેણે કરેલ પ્લેચ્છોનો પરાજય-જનકે સીતાનું રામ પ્રત્યે કરેલ વાદાન-નારદનું સીતાના આવાસમાં આગમન-સીતાને લાગેલ ભમનારદનું થયેલ અપમાન-તેણે સીતાનું રૂપ ચીત્રીને ભામંડળને બતાવવું–ભામંડળને થયેલ સીતા ઉપર અત્યંત રામ–તે વાતની તેના પિતા ચંદ્રગતિને પડેલી ખબર-તેણે જનક રાજાને વિદ્યાધરારા પિતાની પાસે તેડાવે–તેની પાસે સીતાની કરેલી માગણી-જનકે વાડ્માન કર્યા સંબંધી આપેલે ઉત્તર–ચંદ્રગતિએ જનકને આપેલ બે દેવાધિષ્ઠિત ધનુષ્યને ચઢાવે તેને સીતા પરણાવવાની કરાવેલી પ્રતિજ્ઞા-જનકનું મિથિલા પાછું આવવું-વિદેહાને કરેલી વાત-તેને થયેલ ખેદજનકે કરેલ નિવારણુ–સીતાના સ્વયંવરની તૈયારી–અનેક રાજાઓનું આવવું-રામે ચઢાવેલ વાવત્ત ધનુષ્ય-સીતાએ પહેરાવેલ વરમાળા-લક્ષ્મણે ચડાવેલ અણુવાવત્ત ધનુષ-વિદ્યાધરોએ તેને આપેલ ૧૮ કન્યાભામંડળનું વિલખા થઈને પાછા જવું–જનકે કરેલ દશરથ રાજાને આમંત્રણ–તેનું મિથિલા આવવુંરામ ને સીતાનો મોટી ધામધુમ સાથે વિવાહ-દશરથનું પુત્ર ને પુત્રવધુઓ સહિત અયોધ્યા આવવું-દશરથે કરેલ સ્નાત્ર મહોચ્છવરાણીઓ માટે સ્નાત્રજળ મોકલાવું-કૌશયાને સ્નાત્રજળ મળતાં થયેલ વિલંબ–તેને થયેલ ખેદ-દારથ રાજાનું તેની પાસે આવવું-તેણે પૂછેલું ખેદનું કારણુ-સ્નાત્રજળ લઈને વૃદ્ધ કંચુકીનું આવવું–તેની વૃદ્ધાવસ્થા ઈને રાજાને થયેલ વૈરામ-સત્યભૂતિ મુનિનું પધારવું-દશરથ રાજાનું સપરિવાર વાંદવા જવું-ચંદ્રગતિનું ભામંડળ સહતિ આકાશમાગે ત્યાં આવવું-મુનિએ આપેલી દેશના–તેમાં પ્રસંગોપાત કહેલો રીતા ને ભામંડળાદિન પૂર્વભવ-ભામંડળને થયેલું જાતિસ્મરણ–તેણે કરેલો સીતા તથા રામને નમસ્કાર-જનક તથા વિદેહાને ત્યાં તેડાવવું-પરસ્પર મેળાપ-પુત્રવિયોગ સંબંધી દુઃખને નાશ-ચંદ્રગતિએ ભામંડળને રાજ્ય આપીને લીધેલી દીક્ષા-ભામંડળનું પિતાને નગરે ગમન-દશરથ રાજાએ પૂછેલે પિતાના પૂર્વભવ–મુનિએ પૂર્વભવ કહેતાં તેમાં બતાવેલ પિતાને તેની સાથેનો સંબંધ-દશરથ રાજાને થયેલા ચારિત્રગ્રહણના પરિણામ-તેનું રજા લેવા માટે ઘેર આવવું. રાણીઓ વિગેરે પરિવારને એકત્ર કરીને દશરથ રાજાએ માગેલી રજા-ભરતે સાથે દીક્ષા લેવાને જણાવેલ વિચાર–કયીએ પતિપુત્રને સાથે જ વિરહ થવાનું જાણું માગેલું વરદાન માં ભરતને રાજ્ય આપવાની કરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 542