Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 14
________________ કટુક ફળ-સુખપ્રાપ્તિની આપેલી દઢ આશા-અંજનાને થયેલ ધર્મપ્રાપ્તિ-મુનિનું આકાશગમન-ગુફામાં આવેલ સિંહ-અંજનાને ઉપજેલ ભય–ગુફાના અધિપતિદેવે કરેલ નિવારણ-પુત્રને પ્રસવ-અંજનાને થયેલ સ્થિતિ સંબંધી ખેદ-પ્રતિ સમ વિદ્યાધરનું ત્યાં આવવું–વસંતતિલકાએ કહેલ અંજનાનું વૃત્તાંત-પ્રતિયે બતાવેલ પિતાને અંજનાના મામા તરીકે સંબંધ-પ્રતિસ્યે કરેલ અંજનાનું સાંત્વન-કઈ દેવજ્ઞને પૂછેલ અંજનાના પુત્રના જન્મસમય સંબંધી પ્રશ્ન-દેવ બતાવેલી પ્રહાદિકની ઉત્તમતા–પ્રતિસૂયે તેમને લઈને કરેલું પોતાના નગરતરફ ગમન-માર્ગમાં વિમાનની ઘુઘરી લેવા પુત્રનું ઉછળી પડવું–તેને અક્ષતાંગે પાછા લાવી અંજનાને સાંપહનુપુર આવવું-હનુમાન નામ સ્થાપન. વરૂણને છતી, રાવણને રાજી કરી પવનંજયનું પિતાના નગરે આવવું–માતપિતાને મળી અંજનાને મહેલે જવું ત્યાં તેને ન દેખવાથી પવનંજયને થયેલ અપાર ખેદ-પાછળની સાંભળેલી હકીકત-તેનું અંજનાને શોધવા નીકળવું-મહેંદ્રપુરથી પણ મળેલી ખેદકારક હકીકત-અંજનાને પત્તો ન મળવાથી તેણે મિત્ર સાથે પિતાને કહેવડાવેલ સંદેશ–પ્રહાદ રાજાનું પુત્રની શોધ માટે નીકળવું-ભુતવનમાં મેળાપ–પવનંજયે અગ્નિપ્રવેશની કરેલી તૈયારી તેનાં વચને-પ્રહાદે અગ્નિમાં પડતાં કરેલું રોકાણ-પ્રહાદ રાજાએ શોધ માટે મોકલેલા વિદ્યારે હનપુર આવવું-ત્યાં મળે અંજનાને પત્તો-તેઓએ કરેલી પવનંજયને થયેલ ખેદાદિકની હકીકત-અંજનાને થયેલ અતિશય ચિંતા-પુત્ર સહિત તેને લઈને પ્રતિસૂર્યનું પવનંજયની શોધમાં નીકળવું-તેમનું પણ ભુતવનમાં આવવું-પરસ્પર થયેલો સર્વને મેળાપ-સર્વને થયેલ હર્ષ–સર્વેનું હનુપુર આવવું-પવનંજયનું ત્યાં રહેવુંહનુમાને મેળવેલી પ્રવીણતા–તેને પ્રાપ્ત થયેલી યૌવનાવસ્થા. રાવણે ફરીને વરૂણને જીતવા જવું–તદ્વારા રાજાઓને તેડાવવા–પવનંજયે જવાની કરેલી તૈયારી હનુમાને કરેલ નિવારણુ-હનુમાનનું રાવણ પાસે જવું–વરૂણ સાથેના યુદ્ધમાં હનુમાને બતાવેલ પરાક્રમ-રાવણને જય-હનુમાને કરેલું અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ–તેનું હતુપુર આવવું. ચોથા નાં-(રામ લક્ષ્મણ જન્માદિય-મિથિલાનગરીમાં હરિવંશમાં જનક રાજા–તે સમયે અયોધ્યામાં દશરથ રાજા-તેને પૂર્વવંશ-ઈવાકુ વંશાંતર્ગત સૂર્યવંશમાં મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલ વિજય નામે શજ-તેને બે પુત્રોમાંથી વબાહુએ કરેલું મનેરમાનું પાણિગ્રહણ-પરણીને આવતાં માર્ગમાં મુનિને સમાગમ -તેના સાળા ઉદયસુંદરે કરેલું ઉપહાસ્ય-વજબાહુને થયેલ સત્ય વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા–મને રમા ને ઉદયસુંદરાદિએ પણ લીધેલી દીક્ષા-વિજયરાજાના બીજા પુત્ર પુરંદરનું ગાદી ઉપર આવવું–તેને પુત્ર કીર્તાિધરકીર્તિધરને સુકેરાળ-સુકેરાળને બાલ્યાવસ્થામાં રાજ્ય સ્થાપી કીર્તિધરે લીધેલી દીક્ષા-કીર્તિધર મુનિનું અયોધ્યા આગમન-તેને સુકેશળની માતાએ કરેલ ઉપદ્રવ-સુકોથળને પડેલી ખબર-તેણે લીધેલી દીક્ષા-તેની માતાનું વાપણું થવું-પિતાપુત્રને મુનિ તરીકે સાથે વિહાર-વાઘણનું સામે આવવું-તેણે કરેલું સુકશાળનું ભક્ષણ–તેનું ને કીર્તાિધરનું મેલગમન-સુકેશળની સગર્ભા સ્ત્રીને થયેલ હિરણ્યગર્ભ નામે પુત્ર–તેને પુત્ર નઘુપનઘુષ રજાને સિંહિકા રાણી ઉપર પડેલ શંકા-દાઘજવરના નિવારણથી તેણે કરેલું શંકાનું નિવારણનઘુષને સોદાસ નામે પુત્ર-તેને પડેલી નરમાંસ ભક્ષણની કુટેવ-તેથી રાજ્યભ્રષ્ટ થવું–તેના પુત્ર સિંહરથનું રાજ્ય સ્થાપન ત્યાર પછી ઘણા રાજાઓ થયા પછી થયેલ અનરમ નામે રાજ–તેને અનંતરથ ને દશરથ નામે બે પુત્ર–અનરય રાજાએ સહસ્રાંશ રાજા સાથેના સંકેતાનસાર લીધેલી મોટા પુત્ર સહિત દીક્ષા-દશરથનું રાજ્ય આવવું તેણે કરેલ અપરાજિતા (કૌશલ્યા), સુમિત્રા તથા સુપ્રભા સાથે પાણિગ્રહણ રાવણે નિમિત્તિમાને કરેલ પ્રમ-તેણે જનકપુત્રીના નિમિત્તે દશરથ રાજાના ભાવી (થનારા) પુત્રથી બતાવેલ તેનું મરણ-નિખિરિયાના વચનને નિષ્ફળ કરવા માટે બંનેના બીજરૂપ જનક ને દશરથને વિનાશ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 542