Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 13
________________ ૧૨ રાવણને સુદર્શન ચક્રની પ્રાપ્તિ-નળકુબેરને તેના નગર સાથે ઉપરંભા પાછી સાંપવી-રાવણનાં પરસ્ત્રીત્યાગ સંબંધી દઢ વચને. રાવણનું રથનું પુર તરફ પ્રયાણુ-તે વાત સાંભળી સહસ્ત્રાર રાજાએ ઇદ્રારાજાને સમજાવવું–તેનું ન માનવું રાવણે મોકલેલે દત-ઇને અભિમાનવાળા ઉત્તર-રાવણ ને ઇદ્રને પરસ્પર યુદ્ધ-ઇદને પકડીને બાંધી લઈ લંકા લઈ આવ-તેનું કારાગ્રહમાં લેપન-સહસ્ત્રાર રાજાનું લંકા આવવું–તેની રાવણ પ્રત્યે પ્રાર્થના-રાવણે અમુક શરતે આપેલ ઇન્દ્રને છુટકારો-ચંદ્રનું ઉદાસીન વૃત્તિએ રથનું પુર આવવું-નાની મુનિનું આગમન-ઈ પટેલે પૂર્વભવ-રાવણુથી થયેલ પરાભવનું મુનિએ બતાવેલ કારણ-પૂર્વભવમાં કરેલ મુનિતિરસ્કારનું ફળ–ઈને થયેલ વૈરાગ્ય-પુત્રને રાજ્ય આપીને તેણે કરેલ ચારિત્રગ્રહણ-પરમપદની પ્રાપ્તિ. રાવણનું સ્વર્ણતુંગ ગિરિપર કેવળી મુનિને વંદન નિમિતે ગમન રાવણે પૂછેલું પોતાના મરણનું કારણ મુનિએ બતાવેલ પરસ્ત્રીથી મૃત્યુ-રાવણે પરસ્ત્રીના સંબંધમાં કરેલી દઢ પ્રતિજ્ઞા-તેનું લંકાએ આવવું. સ ત્રીજામાં–(હનુમાન જન્માદિ ચરિત્ર)-વૈતાઢયગિરિપર આદિત્યપુરમાં અલ્લાદ રોજાને પવનંજય નામે પુત્ર–મહેંદ્રપુરમાં મહેદ્ર રાજાને અંજનાસુંદરી નામે પુત્રી વિદ્યુતપ્રભ ને પવનંજય એ બેમાં પવનંજયને પુત્રી આપવાને થયેલે નિર્ણય-નંદીશ્વર દ્વીપે જતાં મહેંદ્રરાજ મળવાથી પ્રહાદ રાજાએ કરેલી પવનંજય માટે અંજનાસુંદરીની માગણી-મહેંદ્રરાજાએ કરેલ સ્વીકાર-માનસરોવર ઉપર ત્રીજે દિવસે વિવાહ કરવાને કરેલ નિર્ણય-બંનેનું પરિવાર સાથે ત્યાં આવવું–પવનંજયને અંજનાસુંદરી જેવાની થયેલી તીવ્ર ઇચ્છા–પ્રહસિત મિત્ર સાથે રાત્રીએ તેના આવાસમાં ગુપ્તપણે જવું-અંજનાસુંદરીની દાસીઓની વાતચિતથી પવનંજયને અંજના પર થયેલ કેપ-પ્રહસિત કરેલું નિવારણ-વિવાહ કરવાની પવનંજયની અનિચ્છા–મહસિતનું સમજાવવુંઉદ્વિગ્ન ચિત્ત થયેલા વિવાહ-પ્રહાદ રાજાનું અંજનાસુંદરીને લઈને આદિત્યપુર આવવું-રહેવા આપેલ માટે પ્રાસાદ-૫વનંજયે કરેલ તદ્દન ભાગ-અંજનાસુંદરીને થયેલ અત્યંત ખેદ-ઘણું કાળનું અતિક્રમણુ–પ્રહાદ રાજ પાસે રાવણના દૂતનું આવવું–તેણે કહેલી વરૂણના પરાક્રમની હકીકત-રાવણે પિતાની મદદ માટે કરેલું આમંત્રણ પ્રહાદનું ત્યાં જવા તૈયાર થવું-પવનંજયે કરેલું નિવારણ–પિતાને જવાને માટે માગેલી આજ્ઞા–પવનંજયનું પ્રમાણુ-અંજનાસુંદરીની પ્રાર્થના–પવનંજયે કરેલી અવગણના-મિત્ર સહિત માનસરોવર૫ર નિવાસ-ત્યાં જોયેલું ચક્રવાકીનું વિરહજન્ય દુઃખ-તેથી થયેલ પવનંજયને પશ્ચાતાપ-અંજનાસુંદરીના દુઃખને હદયમાં વસેલે ચિતારપ્રહસિત પાસે પ્રગટ કરેલ વિચાર–તેણે આપેલી ગ્ય સલાહ–બંનેનું અંજનાસુંદરીના મહેલે આવવું-પ્રથમ મહસિતને પ્રવેશ-અંજનાસુંદરીએ પરપુરૂષ તરીકે બતાવેલ અનાદર-અહસિતે આપેલ તેના પતિ આવવાની વધામણી-અંજનાસુંદરીને સમજાયેલ હાસ્ય–પવનંજયે પ્રગટ થઈને બતાવેલ તેની સત્યતા–બંનેના પરસ્પર ઉદગાર-પવનંજયે આનંદમાં વ્યતીત કરેલ રાત્રી-પ્રભાતે પવનંજયે જવાને બતાવેલ વિચાર–અંજનાસુંદરીને નિશાની તરીકે આપેલી પિતાની નામાંકિત મુદ્રિકા-પવનંજયનું રાવણને મળવું અને રાવણ સાથે વરણને જીતવા જવું. અંજનાસુંદરીને રહેલ ગર્ભ–તેનાં ચિહે-કેતુમતી સાસુએ કરેલ તિરસ્કાર-અંજનાસુંદરીએ બતાવેલ મુદ્રિકાની નિશાની-કેતુમતીએ પ્રપંચ ધારીને કરેલી અમાન્યતા–તેને પિયરમાં મોકલવાનો કરેલ નિર્ણ-સેવકનું મહેદ્રપુર સમીપે મુકી આવવું–વનમાં નિર્ગમાલ રાત્રિ-પ્રભાતે પિતાને મકાને જવું–વસંતતિલકા દાસીએ કરેલ પિતાએ ધરમ ન રાખતાં કાઢી મુકવાની કરેલી આઝા–અંજનાનું દાસી સાથે નગર બહાર નીકળવુંદુઃખને અનુભવ કરતાં એક અટવીમાં આવવું-અંજનાનો વિલાપ-એક ગુફામાં ચારણુશમણુને સમાગમવસંતતિલકાએ પૂછેલ અંજનાના દુઃખ વિગેરે સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં ગર્ભપણે આવેલ ઉત્તમ જીવનું કહેલું પર્વ વૃત્તાંત-અંજનાએ પૂર્વભવમાં કરેલી જિનબિંબની આશાતના-તેનું પ્રાપ્ત થયેલ અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 542