Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 11
________________ થતાહ્ય ઉપર સહસ્ત્રાર રાજાને થયેલે ઇદ્ર નામે પરાક્રમી પુત્ર-તેને રાજ્ય સ્થાપી સહસ્ત્રારે કરેલું ધર્મપરાયણપણું–ઇદ્રરાજાએ કરેલું ઇંદ્રની જેમ લેકપાળ વિગેરેનું સ્થાપન–માળી રાક્ષસને તેની થયેલી ઈર્ષ્યાતેણે ઇદ્ર સાથે યુદ્ધ કરવા કરેલું પ્રમાણુ-થયેલ અપશુકન-સુમાળીએ કરેલું નિવારણ-તેનું ન માનતાં આગ્રહપૂર્વક થતાટ્યપર થયેલું માળીનું આગમન-ઇદ્ર ને માળીનું પરસ્પર યુદ્ધ-માળી રાક્ષસને થયેલ દેહાંત-રાક્ષસ ને વાનર સન્યનું ભાગવું-સુમાળીના રક્ષણ નીચે ફરીથી પાતાળ-લંકામાં આવવું-ઇદ્ર લંકાના રાજ્યપર થશ્રમણને બેસાડવું. પાતાળલંકામાં સુમાળીને થયેલ રત્નશ્રવા નામે પુત્ર-તેનું વિદ્યા સાધવા જવું ત્યાં એક વિદ્યાધર પુત્રીનું આવવું–તેણે કહેલી પોતાની હકીકત–તે કેકસી વિદ્યાધરીનું રત્નથવાએ કરેલું પાણિગ્રહણ- કેકસીને આવેલ સ્વખ-તેને રહેલ ગર્ભ–તેને પ્રભાવથી તેની સ્થિતિ-પુત્રપ્રસવ-જન્મતાં જ તેણે ઉપાડેલ નવમાણિજ્યને દિવ્ય હાર-તેના કંઠારોપણથી તેમાં પડેલાં તેના મુખનાં પ્રતિબિઅકેકસીએ કહેલે હારને પ્રભાવ-રત્નશ્રાએ કરેલું હશમુખ નામસ્થાપન-પૂર્વે કહેલ મુનિવચનથી એ પુત્ર અર્ધચક્રી થશે એવી ખાત્રી–ત્યાર પછી કેકસીને થયેલ બે પુત્ર (કુંભકર્ણને વિભીષણ)ને એક પુત્રી (સૂર્પણખા સગે બીજામાં (રાવણ દિગ્વિજય)-દશમુખે વૈશ્રવણના વિમાનનું દેખવું તેની અદ્ધિ જોઈ તેણે કરેલી પૃચ્છા–તેની માતાએ કહેલી તે સંબંધી હકીકત-માતાનાં તીવ્ર વચનેથી લંકાનું રાજ્ય ગ્રહણ કરવાની થયેલી તીવ્ર ઈચ્છા-વિભીષણને દશમુખનાં વચને-વિદ્યા સાધવા માટે જવાને થયેલે નિશ્ચમ–તેઓનું ભીમારણ્યમાં જવું અને વિદ્યા સાધવા બેસવું–અનાદ્રત દેવે કરેલાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ—રાવણનું નિશ્ચળ રહેવું–તેને થયેલી ૧૦૦૦ વિદ્યાની સિદ્ધિ-રાવણે સાધેલું ચંદ્રહાસ ખલ્સ–રાવણનું મંદદરી સાથે પાણિગ્રહણ–રાવણનું કીડા કરવા જવું ત્યાં છ હજાર ખેચરકન્યા સાથે ગાંધર્વ વિવાહે પરણવું–તેના પિતાઓને વશ કરવા-કુંભકર્ણ ને વિભીષણને વિવાહ-રાવણને થયેલ બે પુત્ર (ઇન્દ્રજીત ને મેઘવાહન)–લંકામાં જઈને વૈશ્રવણને કરેલે ઉપદ્રવ–તેની સાથે યુ-શ્રવણનું પરાસ્ત થવું–તેણે કરેલા સદ્વિચાર ને લીધેલી દીક્ષા–રાવણે લંકાનગરી ને પુષ્પક વિમાનનું ગ્રહણ કરવું-રાવણનું સમેતગિરિ યાત્રાથે ગમન-ભુવનાલંકાર હસ્તિની પ્રાપ્તિ-રાવણની સભામાં પવનવેગ વિદ્યાધરનું આવવું–તેણે સૂરજા ને અક્ષરજાની હકીકત-યમરાજાના કારાગ્રહરૂપ નરકાવાસામાં તેને કરાતી પીડા રાવણનું કિકિંધા જવું–કુત્રિમ નરકાવાસનું તેણે કરેલું સ્ફોટન–યમરાજા સાથે યુદ્ધ-તેનું હારીને શુદ્ધ પાસે નાસી જવું-ઈદ્ર પાસે તેણે કરેલ પિકાર- આપેલું બીજું રાજ્ય-આદિત્યરજાને અને અક્ષરજાને તેના રાજયે સ્થાપીને રાવણનું પાછું આવવું-આદિત્યરજાને થયેલ વાલી નામે પરાક્રમી પુત્ર સુગ્રીવ નામે બીજે પુત્ર-અક્ષરજાને થયેલા નલ ને નીલ નામે બે પુત્ર–આરિજાનું મેક્ષગમન-વાલીનું રાજ્ય-ખરવિવારે કરેલું સૂર્પણખાનું હરણ–પાતાળલંકામાંથી આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મુકીને તેનું ત્યાં રહેવું-રાવણને થયેલ ગુસ્સો-મંદદરીએ કરેલ નિવારણ-ખેર સાથે પંખાન વિવાહ-પાતાળલંકામાંથી કાઢી મુકેલા ચંદ્રોદરને થયેલ વિરાધ નામે પુત્ર-વાલીના પરાક્રમની રાવણે સાંભળેલી વાત–તેણે વાલી પાસે મેકલેલ દૂત-દૂતનું કથન ને વાલીને ઉત્તર-દૂતનું રાવણ પાસે પાછું આવવું–દૂતનાં વચનથી રાવણને ચડેલ કોલ–તેનું યુદ્ધ કરવા માટે કિષ્કિા ગમન-વાલીનું સામે નીકળવું–લશ્કરનું યુદ્ધ અટકાવી વાલી ને રાવણનું થયેલ ઠંદ્વ યુદ્ધ-રાવણની નિરાશા–ચંદ્રહાસ ખગનું આકર્ષણ તે ખગ્ર સહિત રાવણને ઉપાડી વાલીએ કરેલ પરાજય-વાલીએ લીધેલા દીક્ષા–તેનું અષ્ટાપદ ગમન-સુગ્રીવનું રાજ્યપર સ્થાપન-રાવણનું લંકાએ પાછું આવવું-રાવણનું રત્નાવળીને પરણવા માટે આકાશમાગે ગમન–તેના વિમાનને થયેલી ખૂલના-નીચે વાલી મુનિને જોતાં રાવણને થયેલ કે તેનું ઉપદ્રવ કરવા માટે અષ્ટાપદ નીચે પેસવું–વાળી મુનિએ બતાવેલી શક્તિ-રાવણને કરવું પડેલ રૂદન-તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 542