________________
૧૨
રાવણને સુદર્શન ચક્રની પ્રાપ્તિ-નળકુબેરને તેના નગર સાથે ઉપરંભા પાછી સાંપવી-રાવણનાં પરસ્ત્રીત્યાગ સંબંધી દઢ વચને.
રાવણનું રથનું પુર તરફ પ્રયાણુ-તે વાત સાંભળી સહસ્ત્રાર રાજાએ ઇદ્રારાજાને સમજાવવું–તેનું ન માનવું રાવણે મોકલેલે દત-ઇને અભિમાનવાળા ઉત્તર-રાવણ ને ઇદ્રને પરસ્પર યુદ્ધ-ઇદને પકડીને બાંધી લઈ લંકા લઈ આવ-તેનું કારાગ્રહમાં લેપન-સહસ્ત્રાર રાજાનું લંકા આવવું–તેની રાવણ પ્રત્યે પ્રાર્થના-રાવણે અમુક શરતે આપેલ ઇન્દ્રને છુટકારો-ચંદ્રનું ઉદાસીન વૃત્તિએ રથનું પુર આવવું-નાની મુનિનું આગમન-ઈ પટેલે પૂર્વભવ-રાવણુથી થયેલ પરાભવનું મુનિએ બતાવેલ કારણ-પૂર્વભવમાં કરેલ મુનિતિરસ્કારનું ફળ–ઈને થયેલ વૈરાગ્ય-પુત્રને રાજ્ય આપીને તેણે કરેલ ચારિત્રગ્રહણ-પરમપદની પ્રાપ્તિ.
રાવણનું સ્વર્ણતુંગ ગિરિપર કેવળી મુનિને વંદન નિમિતે ગમન રાવણે પૂછેલું પોતાના મરણનું કારણ મુનિએ બતાવેલ પરસ્ત્રીથી મૃત્યુ-રાવણે પરસ્ત્રીના સંબંધમાં કરેલી દઢ પ્રતિજ્ઞા-તેનું લંકાએ આવવું.
સ ત્રીજામાં–(હનુમાન જન્માદિ ચરિત્ર)-વૈતાઢયગિરિપર આદિત્યપુરમાં અલ્લાદ રોજાને પવનંજય નામે પુત્ર–મહેંદ્રપુરમાં મહેદ્ર રાજાને અંજનાસુંદરી નામે પુત્રી વિદ્યુતપ્રભ ને પવનંજય એ બેમાં પવનંજયને પુત્રી આપવાને થયેલે નિર્ણય-નંદીશ્વર દ્વીપે જતાં મહેંદ્રરાજ મળવાથી પ્રહાદ રાજાએ કરેલી પવનંજય માટે અંજનાસુંદરીની માગણી-મહેંદ્રરાજાએ કરેલ સ્વીકાર-માનસરોવર ઉપર ત્રીજે દિવસે વિવાહ કરવાને કરેલ નિર્ણય-બંનેનું પરિવાર સાથે ત્યાં આવવું–પવનંજયને અંજનાસુંદરી જેવાની થયેલી તીવ્ર ઇચ્છા–પ્રહસિત મિત્ર સાથે રાત્રીએ તેના આવાસમાં ગુપ્તપણે જવું-અંજનાસુંદરીની દાસીઓની વાતચિતથી પવનંજયને અંજના પર થયેલ કેપ-પ્રહસિત કરેલું નિવારણ-વિવાહ કરવાની પવનંજયની અનિચ્છા–મહસિતનું સમજાવવુંઉદ્વિગ્ન ચિત્ત થયેલા વિવાહ-પ્રહાદ રાજાનું અંજનાસુંદરીને લઈને આદિત્યપુર આવવું-રહેવા આપેલ માટે પ્રાસાદ-૫વનંજયે કરેલ તદ્દન ભાગ-અંજનાસુંદરીને થયેલ અત્યંત ખેદ-ઘણું કાળનું અતિક્રમણુ–પ્રહાદ રાજ પાસે રાવણના દૂતનું આવવું–તેણે કહેલી વરૂણના પરાક્રમની હકીકત-રાવણે પિતાની મદદ માટે કરેલું આમંત્રણ પ્રહાદનું ત્યાં જવા તૈયાર થવું-પવનંજયે કરેલું નિવારણ–પિતાને જવાને માટે માગેલી આજ્ઞા–પવનંજયનું પ્રમાણુ-અંજનાસુંદરીની પ્રાર્થના–પવનંજયે કરેલી અવગણના-મિત્ર સહિત માનસરોવર૫ર નિવાસ-ત્યાં જોયેલું ચક્રવાકીનું વિરહજન્ય દુઃખ-તેથી થયેલ પવનંજયને પશ્ચાતાપ-અંજનાસુંદરીના દુઃખને હદયમાં વસેલે ચિતારપ્રહસિત પાસે પ્રગટ કરેલ વિચાર–તેણે આપેલી ગ્ય સલાહ–બંનેનું અંજનાસુંદરીના મહેલે આવવું-પ્રથમ મહસિતને પ્રવેશ-અંજનાસુંદરીએ પરપુરૂષ તરીકે બતાવેલ અનાદર-અહસિતે આપેલ તેના પતિ આવવાની વધામણી-અંજનાસુંદરીને સમજાયેલ હાસ્ય–પવનંજયે પ્રગટ થઈને બતાવેલ તેની સત્યતા–બંનેના પરસ્પર ઉદગાર-પવનંજયે આનંદમાં વ્યતીત કરેલ રાત્રી-પ્રભાતે પવનંજયે જવાને બતાવેલ વિચાર–અંજનાસુંદરીને નિશાની તરીકે આપેલી પિતાની નામાંકિત મુદ્રિકા-પવનંજયનું રાવણને મળવું અને રાવણ સાથે વરણને જીતવા જવું.
અંજનાસુંદરીને રહેલ ગર્ભ–તેનાં ચિહે-કેતુમતી સાસુએ કરેલ તિરસ્કાર-અંજનાસુંદરીએ બતાવેલ મુદ્રિકાની નિશાની-કેતુમતીએ પ્રપંચ ધારીને કરેલી અમાન્યતા–તેને પિયરમાં મોકલવાનો કરેલ નિર્ણ-સેવકનું મહેદ્રપુર સમીપે મુકી આવવું–વનમાં નિર્ગમાલ રાત્રિ-પ્રભાતે પિતાને મકાને જવું–વસંતતિલકા દાસીએ કરેલ
પિતાએ ધરમ ન રાખતાં કાઢી મુકવાની કરેલી આઝા–અંજનાનું દાસી સાથે નગર બહાર નીકળવુંદુઃખને અનુભવ કરતાં એક અટવીમાં આવવું-અંજનાનો વિલાપ-એક ગુફામાં ચારણુશમણુને સમાગમવસંતતિલકાએ પૂછેલ અંજનાના દુઃખ વિગેરે સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં ગર્ભપણે આવેલ ઉત્તમ જીવનું કહેલું પર્વ વૃત્તાંત-અંજનાએ પૂર્વભવમાં કરેલી જિનબિંબની આશાતના-તેનું પ્રાપ્ત થયેલ અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org