________________
તે મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે. મતિજ્ઞાનના મુખ્ય કેટલા ભેદ છે? अवग्रहेहावाय धारणाः। ॥१५॥ - મતિજ્ઞાનના અવગ્રહ (સામાન્ય અવલેકન) ઈહા (વિશેષ વિચાર) અવાય (નિર્ણય) અને ધારણ (સ્મરણ શક્તિ) એ ચાર મુખ્ય ભેદ છે. મતિજ્ઞાનના ઉત્તરભેદ કેટલા છે? बहुबहुविधक्षिप्रानि-मृतानुक्तध्रुवाणां
લેતાગામ મેરા. તે મતિજ્ઞાન બહુ, બહુવિધ, ક્ષિપ્ર (શીઘ) અનિરુતિ (અપ્રકટ) અનુક્ત (નહિ , કહેલું) ધ્રુવ (સ્થિર) તથા તે છ થી
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org