________________
૩૫
(આ બધા જીવોનાં) શરીર ઔદારિક (સ્કૂલ શરીર) વૈકિયક (અનેક પ્રકારનાં શરીર બનાવવામાં સમર્થ) આહારક (છઠ્ઠા ગુણસ્થાન વતી મુનિના મસ્તકથી એક હાથનું જે પુતળું સંશય નિવારણ અથે નીકળે છે તેને આહારક શરીર કહે છે.) તેજસ (તેજયુક્ત શરીર) અને કાર્માણ (આઠ કર્મોને સમૂહ) આ પાંચ પ્રકારનાં હોય છે. આમાં કયું શરીર સૂક્ષમ હોય છે? परं पर सूक्ष्मम् ।
રૂછી " ઉપરના પાંચેય શરીરમાં પૂર્વની અપેક્ષા આગળ આગળનાં શરીર સૂમ છે અર્થાત્ (દારિકથી વૈકિયક સૂક્ષમ છે વગેરે). હવે શરીરના પ્રદેશોના વિષયમાં આચાર્ય શ્રી કહે છે –
'
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org