________________
પર સ્ત્રી લંપટી, તીવલભી, રાત્રિમાં ભેજને કરવાવાળા, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને ઋષિની સાથે વિશ્વાસઘાત કરવાવાળા જિનધર્મના નિંદક, રૌદ્રધ્યાન કરવાવાળા તથા આ પ્રકારનાં અન્ય પાપકર્મ કરવાવાળા જીવો ઉતપન્ન થાય છે.
ઉત્પત્તિના સમયે આ જીવોને ઉપરની બાજુ પગ અને મસ્તક નીચેની બાજ રહે છે. નારકી જીવને ભૂખ, તરસ વગેરેને તીવ્ર વેદના આયુપર્યત સહન કરવી પડે છે. ક્ષણભરને માટે પણ સુખ મળતું નથી.
અસંજ્ઞી જીવ પ્રથમ નરક સુધી સરી સૂપ ( ગીલોડી વિગેરે) બીજા નરક સુધી, પક્ષી ત્રીજા નરક સુધી, સપ ચોથા નરક સુધી, સિંહ પાંચમા નરક સુધી, સ્ત્રી છઠ્ઠા નરક સુધી અને માછલી સાતમા નરક સુધી જાય છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org