________________
૧૯૦
જેમ કુંભારના ચાક એક વખત ઘુમાવી દેવાથી પૂર્વ સંસ્કારથી ફરતા રહે છે તેજ રીતે આ જીવ પૂર્વ સ`સ્કારથી ઉર્ધ્વગમન કરે છે.
માટીના લેપવાળી તુંબડી જેમ પાણીમાં ડૂબી જાય છે. પરંતુ માટી ખસી જવાથી તે તુંબડી ઉપર આવી જાય છે, તે જ રીતે કમલથી મુક્ત થવાથી આ જીવ ઉપરની તરફ જાય છે.
જે રીતે એરડાના ખીજ સી`ગના ફાટી જવાથી ઉપર ઉડે છે. તે રીતે આ જીવ અધનમુક્ત થવાથી ઉપ૨ જાય છે.
જે પ્રકારે અગ્નિની જ્વાળા સ્વભાવથી ઉપરની બાજુ જાય છે. તેજ પ્રકારે જીવ પણ સ્વભાવથી ઉર્ધ્વગમન કરે છે.
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org