________________
૧૮૮
અને નિર્જરા દ્વારા સંપૂર્ણ કર્મોના નાશ થવાને મેાક્ષ કહે છે,
શુ' દ્રવ્યકર્માંના ક્ષય થવાથી મેાક્ષ થાય છે ?
અથવા
અન્યના પણ ક્ષય થાય છે? औपशमिकादि भव्यत्वानां च
॥
કેવળ દ્રવ્યક્રમના ક્ષયથી મેાક્ષ થતા નથી, પણ તેની સાથે ઔપમિક, ઔદાયિક, ક્ષાપમિક અને ભવ્યત્વ આ ચારેય ભાવાના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. માક્ષમાં કયા ભાવાના ક્ષય થતા નથી ? अन्यत्र केवलसम्यकत्व ज्ञानदर्श' नसिद्ध
-વેસ્ચ: । |૪||
કેવળ સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ આ ચાર ભાવાના માક્ષમાં ક્ષય થતા નથી.
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org