SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જેમ કુંભારના ચાક એક વખત ઘુમાવી દેવાથી પૂર્વ સંસ્કારથી ફરતા રહે છે તેજ રીતે આ જીવ પૂર્વ સ`સ્કારથી ઉર્ધ્વગમન કરે છે. માટીના લેપવાળી તુંબડી જેમ પાણીમાં ડૂબી જાય છે. પરંતુ માટી ખસી જવાથી તે તુંબડી ઉપર આવી જાય છે, તે જ રીતે કમલથી મુક્ત થવાથી આ જીવ ઉપરની તરફ જાય છે. જે રીતે એરડાના ખીજ સી`ગના ફાટી જવાથી ઉપર ઉડે છે. તે રીતે આ જીવ અધનમુક્ત થવાથી ઉપ૨ જાય છે. જે પ્રકારે અગ્નિની જ્વાળા સ્વભાવથી ઉપરની બાજુ જાય છે. તેજ પ્રકારે જીવ પણ સ્વભાવથી ઉર્ધ્વગમન કરે છે. Jain Educationa International and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy