Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 191
________________ ૧૭૮ રૂ II માટે વારંવાર ચિંતન કરવું તે ઈષ્ટ વિયોગ નામનું બીજુ આર્તધ્યાન છે. वेदनायाश्च । વેદના થવાથી તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું તે વેદનાજન્ય ત્રીજુ આતધ્યાન છે. નિતા જા રૂર કે ભવિષ્યમાં વિષય ભોગોની પ્રાપ્તિની આંકાક્ષા માટે ચિત્તને વ્યગ્ર કરવું તે નિદાન જ નામનું ચોથું આર્તધ્યાન છે. આત ધ્યાન કેને કહે છે? तदविरत देशविरत प्रमत्तसंयतानाम् । રૂકા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206