Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 194
________________ ૧૮૧ ધ્યાન પૂર્વજ્ઞાનધારી શ્રત કેવળીને હોય છે. શ્રત કેવળીને ધર્મધ્યાન પણ હોય છે. परे केवलिनः । ॥३८॥ સૂક્ષમ ક્રિયા પ્રતિપાદિત શુકલ ધ્યાન સગ કેવલીને અને વ્યુપરત ક્રિયા નિવૃર્તિ શુકલ દયાન અચોગ કેવળીને હોય છે. શુકલ ધ્યાન કેટલા પ્રકારનું હોય છે? पृथक्त्वैकत्व वितर्कसूक्ष्मक्रियाप्रतिपाति व्युपरतक्रियानिवती नि ॥३९॥ - શુકલધ્યાન પૃથકત્વવિર્તક, એકત્વવિર્તક, સૂમકિયા પ્રતિપ્રાતિ અને વ્યુપરત કિયા નિવતિ એમ ચાર પ્રકારનું હોય છે. त्र्यैकयोगकाययोगायोगानाम् ॥४॥ મન, વચન કાય ગ વાળા જીને પૃથક વિક, ત્રણ ગોમાંથી એક યોગ Jain Educationa Inteffati@essonal and Private Usev@ly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206