________________
૧૮૦ અપાય વિચય – જીવેના મિથ્યાદર્શન જ્ઞાને
ચારિત્ર જનિત દુઃખને દૂર કરવાનું તથા તેનાથી મુક્ત થવાના ઉપાયોનું
ચિંત્વન કરવું વિપાક વિચય - આઠ કર્મોના સ્વરૂપને
વિચાર કર. સંસ્થાના વિચય – ત્રણ લેકના સ્વરૂપને
વિચાર કરવો.
અપ્રમત્ત સંયત મુનિને સાક્ષાત ધર્મ ધ્યાન હોય છે. અને અવિરત, દેશવિરત અને પ્રમત સંયત ને તે ગૌણ પણે હોય છે. શુકલ ધ્યાન કેને કહે છે. शुकले चाये पूर्वविदः । વરૂણા
શુકલ ધ્યાનના પ્રથમ બે ધ્યાન પૃથકત્વ વિક વિચાર અને એક વિર્તક વિચાર
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org