Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 198
________________ ૧૮૫ શરીર વગેરેથી સંપૂર્ણ વિરકિત નથી પણ મૂલ અને ઉત્તરગુણાનુ' નિર્દોષ પાલન કરવા છતાં પણ જેના ઉત્તરગુણાની કદી કદી વિરાધના થઈ જાય છે તે. કષાય કુશીલ :– જેમને કેવળ સંજવલન કષાયના ઉદય હાય છે. નિગ્રંથ મુનિ – જેમને અંતમૂ``તમાં કેવળજ્ઞાન થવાનુ છે. તે. સ્નાતક મુનિ :- જેમણે સમસ્ત ઘાતિક્રમેîના નાશ કર્યો છે. તે કેવળી ભગવાન સ્નાતક મુનિ છે. આ પાંચે પ્રકારના સાધુઓને નૈગમ વગેરે નયની અપેક્ષાએ નિ થ કહેછે. પુલાક આદિ મુનિઓના શુ... ખીજા પણુ પ્રકાશ છે Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206