________________
૧૮૫
શરીર વગેરેથી સંપૂર્ણ વિરકિત નથી પણ મૂલ અને ઉત્તરગુણાનુ' નિર્દોષ પાલન કરવા છતાં પણ જેના ઉત્તરગુણાની કદી કદી વિરાધના થઈ જાય છે તે.
કષાય કુશીલ :– જેમને કેવળ સંજવલન કષાયના ઉદય હાય છે.
નિગ્રંથ મુનિ – જેમને અંતમૂ``તમાં કેવળજ્ઞાન થવાનુ છે. તે.
સ્નાતક મુનિ :- જેમણે સમસ્ત ઘાતિક્રમેîના નાશ કર્યો છે. તે કેવળી ભગવાન સ્નાતક મુનિ છે.
આ પાંચે પ્રકારના સાધુઓને નૈગમ વગેરે નયની અપેક્ષાએ નિ થ કહેછે. પુલાક આદિ મુનિઓના શુ... ખીજા પણુ પ્રકાશ છે
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org