SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અને જીનેન્દ્ર ભગવાન એ બધાંને કમથી અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. દિગંબર મુનિ કેટલા પ્રકારના હોય છે? पुलाकवकुशकुशील निर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः। કદા પુલાક મુની - જે ઉત્તર ગુણની ભાવનાથી રહિત છે. તથા જેમના મૂલગુણેમાં પણ ક્યારેક ક્યારેક દોષ લાગી જાય છે. બકુશ મુનિ – જે મૂલગુણોનું નિર્દોષ પાલન કરે છે. પણ શરીર અને ઉપકરણેની શેભા વધારવાની ઈચ્છા રાખે છે. કુશીલ મુનિ - બે પ્રકારના છે. (૧) પ્રતિ સેવના કુશીલ (૨) કષાય કુશીલ, પ્રતિસેવના કુશીલ - જેમને ઉપકરણ અને Jain Educationa Inteffcati@oeslonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy