Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૪ અને જીનેન્દ્ર ભગવાન એ બધાંને કમથી અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. દિગંબર મુનિ કેટલા પ્રકારના હોય છે? पुलाकवकुशकुशील निर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः। કદા પુલાક મુની - જે ઉત્તર ગુણની ભાવનાથી રહિત છે. તથા જેમના મૂલગુણેમાં પણ ક્યારેક ક્યારેક દોષ લાગી જાય છે. બકુશ મુનિ – જે મૂલગુણોનું નિર્દોષ પાલન કરે છે. પણ શરીર અને ઉપકરણેની શેભા વધારવાની ઈચ્છા રાખે છે. કુશીલ મુનિ - બે પ્રકારના છે. (૧) પ્રતિ સેવના કુશીલ (૨) કષાય કુશીલ, પ્રતિસેવના કુશીલ - જેમને ઉપકરણ અને Jain Educationa Inteffcati@oeslonal and Private Usev@vily.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206