Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮રે વાળ જેને એકત્વવિર્તક, કાગ વાળાઓને સૂમ ક્રિયા પ્રતિપાતિ અને યેગ રહિત જીવોને સુપરત ક્રિયા નિવતિ શુકલ ધ્યાન થાય છે. પહેલા બે ભેદની વિશેષતા : एकानये सवितर्क वीचारे पूर्व । ॥४१॥ એક પરિપૂર્ણ શ્રુતજ્ઞાનધારી જીવને પ્રારંભમાં વિચાર અને વિતર્ક સહિત પૃથકત્વવિર્તક અને એકત્વ વિક એ બે શુકલધ્યાન પણ હોય છે. अविचारं द्वितीयम् । બીજુ શુકલધ્યાન વિચાર રહિત છે. વિર્તક કેને કહે છે. વિતા મુતમ્ | III Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206