Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 192
________________ ૧૭. પહેલેથી છઠ્ઠા ગુણસ્થાન વાળા અવિરત દેશવિરત અને પ્રમત સંચત ગુણુસ્થાન સુધીના જીવાને આ આત યાન થાય છે. રૌદ્રધ્યાન શું છે. તે કેાને થાય છે? હિ‘સા, જુઠ, ચેારી અને વિષય રક્ષા આ ચાર પ્રકારના ચિત્તની વૃતિઓથી રૌદ્રધ્યાન થાય છે અને તે અવિરત તથા દેશવરત પાંચમા ગુણસ્થાન સુધીના જીવાને થાય છે. ધર્મ ધ્યાનનું સ્વરૂપ અને ભેદ કેટલાં છે? आज्ञापायविपाकसंस्थानविचयाय ધન્ધમ્ । 1ી ધમયાનના ચાર ભેદ છે. આજ્ઞાવિચય :- સČજ્ઞ પ્રણીત છનાગમને પ્રમાણ માનવાં Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206